*આ દુનિયા કહે છે કે*
*કોઈ એક ના જવાથી આપણી જિંદગી*
*રોકાઇ નથી જતી*

*પણ આ કોઈને નથી ખબર કૅ*
*લાખો લોકો મળી જાય તો પણ*
*કોઈ એક ની કમી પૂરી નથી થતી...*
   
   

Gujarati Quotes by Ketan : 111030393
Ketan 8 year ago

આભાર ભાઈ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now