મેં જ એને પ્રેમ કરીને ગુનો કર્યો છે,
બાકી એતો એની મોજ માં હંમેશા ખુશ જ રહે છે.
દુઃખ થયું આજે મને,
બસ એક સામેથી ફોન કોલની નાં પાડી.
પ્રેમથી બોલતો હતો તો સારો લાગ્યો એને,
જેવી જીદ પકડી ઔકાત બતાડી દીધી મને.
બસ! ભૂલ થઇ ગઇ છે ચાલતા ચાલતા.
એમાં આવેેેલા ખાડામાં પડી ગયો.