Gujarati Quote in Whatsapp-Status by Harshad Patel Pij

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લગ્ન માટે છોકરા છોકરીઓની પસંદગી કરવી એ બંનેય માટે બહુ અઘરી બાબતછે કયારેક આ પસંદગીમાં કોઈ પણ ખોટો નિર્ણય લેવાઇ જાય તો બંનેય માટે આખી જીંદગીનો પ્રશ્ર્ન બની જતો હોયછે જો કદાચ આવુ થાય તો મેરેજ લાઈફ શરુ કરતા જ કંકાસ ચાલુ થઈ જાયછે ખાસ તો બંન્ને વચ્ચે પહેલા નહિ બોલવાના અબોલા શરુ થઈ જાયછે ત્યારબાદ કોઇ પણ નાનો ઝગડો થાય પછી તે મોટુ સ્વરુપ લઈ લેછે આમાંય પછી છોકરાના ઘરવાળા તે છોકરા તરફની બાજુ તેના મા બાપ ભાઇ બહેન વગેરે પછી છોકરાને સપોર્ટ આપતા હોયછે ત્યારબાદ છોકરી હાલત એક કફોડી બની જતી હોયછે ના સાસરીમાં શાંતિ ના પિયર પણ જવાય આમાં વધુ છોકરીની જીંદગી પાયમાલ વધુ થાયછે માટે આવી પસંદગી વખતે ખાસ અમુક વાતો ધ્યાન આપવી કદી છોકરા કે છોકરીના ચહેરા ઉપર પસંદગી ના કરવી કારણ કે દેખાવે તો લાલ ગુલાબ પણ સારૂ લાગેછે પણ તેય તેની આજુબાજુ કાંટા રાખેછે કયારેક તેને તોડતા એકાદ એક તેનો કાંટો પણ આંગળીમાં વાગી જાયછે ખાસ તો પસંદગી મુદ્દે તેના સ્વભાવની ખાસ નજર નાખવી જોઇએ કારણકે મીઠી મીઠી તેમની વાતોમાં કયારેય અંજાઇ જવુ જોઈએ નહી જો એકવાર એકબીજાની પસંદગી થઈ જાય પછી આગળની તૈયારીઓ ઝટપટ થઈ જતી હોયછે તેથી પસંદગી પછી એકદમ લગ્ન ઉપર આવી જવુ જોઈએ નહી અમુક દિવસો એક ખાનગી મુલાકાત રાખીને એક બીજાના સ્વભાવને ઓળખવા પ્રયત્ન કરવો આથી તમને એક સમય મળી જતો હોયછે કોણા દિલમાં શી ખોટછે કદાચ કોઇના સ્વભાવમાં કોઇ કમી દેખાય તો તમારા માટે સગાઈ તોડી નાખવાનો સમય મળી પણ જતો હોયછે.
પરણ્યા પછી જો લગ્ન લાઇફ શાંતિમય ના હોય તો જીંદગી જીવવાની કોઇ મજા નથી.

Gujarati Whatsapp-Status by Harshad Patel Pij : 111030182
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now