ભૂરો શાકભાજી નો પથારો કરીને બાજુ માં આરામ થી સૂતો તો..બાજુ માથી એક શેઠ નીકળા.
શેઠ : ઉભો થા. ધંધા ના ટાઈમે સુઈ રઈશ તો આગળ નઇ વધે.
ભૂરો : આગળ વધીને શુ કરવાનું?
શેઠ : પથારા માંથી દુકાન કરવાની,
દુકાન માંથી વખાર કરવાની
પછી એક્ષ્સ્પોર્ટ કરવાનું, ખેતર લેવાના
ભુરો : પછી શું કરવાનું ?
શેઠ : પછી તારા હાથ નીચે માણસો કામ કરશે
અને તારે આરામ થી ઊંઘવાનું
ભૂરો : તો અત્યારે હું શું કરતો હતો ? મગજ વગરના કામ કરને તારું….