જે કંઇ લેછે તેને તેના જીવનમાં કયારેક પરત કરવુ જ પડેછે પણ જે કોઇ લઇને બેસી રહેછે તેના માટે એ ટેવ સારી હોતી નથી પરંતુ પરત ના કરવાના પણ ઘણાબધા કારણોછે જેમ કે તે વ્યક્તિ પરત કરવા જરુરી શકતિમાન ના હોય અથવા તો તેને પરત કરવાની કોઇ જ ઇચ્છા જ ના થતી હોય તે બની શકેછે પણ દુનિયાનો નિયમછે જેનુ લીધુ તેને આપણા સમયે પરત કરવુ જ રહ્યું તો જ આપણા વ્યક્તિત્વની છાપ ને શોભામાં વધારો કરી શકછે નહિ તો કોણે લીધુ ને કોણે આપ્યુ એ તો સમયે જ ખબર પડેછે પણ ઉપર હજાર આંખોવાળો તો સૈને જોઇ જ રહ્યોછે તેતો એક દિવસ તેના સમયે આપણા ખિસ્સામાં હાથ નાખીને કાઢવાનો એ નકકી જ છે...