શુભપ્રભાત મિત્રો :)

ચાકુ ખંજર તીર અને તલવાર.. લડી રહ્યા હતા કે કોણ સૌથી વધારે ઉંડો ઘાવ પહોચાડે છે..
ત્યારે શબ્દ પાછળ બેસીને દીલથી દાત કાઢી રહ્યો હતો.. ^o^  ^o^  ^o^

Gujarati Whatsapp-Status by Abhi : 111029791
Tiya 8 year ago

hahah lee mane noti khabar mane am 2 var kahu tayre j khabar padse hahahah by mistake

Abhi 8 year ago

hahahaha @Ghela ^o^

Abhi 8 year ago

@Vandrii2 mane ek var khaber pade che ho

Tiya 8 year ago

saras abhi sabdo na ghav to rujata var lage ka life time rujata pan nathi

Tiya 8 year ago

saras abhi sabdo na ghav to rujata var lage ka life time rujata pan nathi

Maylu 8 year ago

em komuu e lucky 6 tara e ...e to bichara e j janata hase emni condition..hahahahaha...

Komal 8 year ago

hahahaha chalo byeee...ofc pochi gai jsk

Abhi 8 year ago

હા હા અેતો અવે તમારા એજ જાણે કેટલા લકી છે અે ^o^ ^o^ બિચારા :)-

Abhi 8 year ago

કોલગેટ હુહહહ ઠિક છે અવે.. ક્યા આપકે મસુડો મેં દર્દ હૈ હાહાહાહાહા ^o^

Komal 8 year ago

bahu dayo ho...bichara vada....em k ketla lucky che k hu emni sathe chu hahahaha

Abhi 8 year ago

તમારા એ ને મલવું પડશે હોં બિચારા હાહાહાહાહા :)- કારણ કે અેમને અેક ભોલી ને સાથે રાખી છે અને એ પણ પાછી અમદાવાદી હાહાહાહાહા ^o^ :)-

Komal 8 year ago

na pade....uk colgate hahahahab

Abhi 8 year ago

હીહીહીહીહી બવ દાત નો કાઢશો પડી જશે બધા :)-

Komal 8 year ago

bs jalsa....A pn mssttt ho

Abhi 8 year ago

તમે કેમ છો અને તમારાં એ??? (~_^)

Abhi 8 year ago

ઓ અમદાવાદી અને અે પણ ભોલી @કોમુદીદુ આભાર ^o^

Abhi 8 year ago

ty @Ghela hahahaha ^o^

Komal 8 year ago

vgm....true abhi

Maylu 8 year ago

શબ્દો બળવાન છે...સાચું અભિ...

Maylu 8 year ago

એકવાર જીભની મશ્કરી કરતા તા ૩૨ દાત ભેગા મળીને એમ કહે તને તો અમે ભેગા મળી કચડી નાખીએ..હા હા હા..પછી જીભે કહ્યું હું ધારુને તો એક અપશબ્દ બોલું ને તો તમારા ૩૨ ને મુળમાથી ઉખેડીને ફેકી દઉ...હા હા હા ...

Maylu 8 year ago

ગુડ મોનિૅંગ બાળકો...હા હા હા

Abhi 8 year ago

GM @Filmy (~_^)

Nirav Donda 8 year ago

Good morning @abhi

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now