આજે ફરી તેને મળવાનુ મન થાય છે..
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે..
એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ..

કે આજે ફરી રડવાનું મન થાય છે..

Gujarati Whatsapp-Status by shadow : 111029725

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now