'જીભ પરની ઈજા' સૌથી  
   પહેલા રુઝાઈ છે, એવું મેડીકલ     
           સાયન્સ કહે છે.।
            પણ.
       'જીભથી થયેલી ઈજા' 
    જીવનભર રુઝાતી નથી એવું 
            અનુભવ કહે છે

Gujarati Quotes by Bhavesh : 111029718
Bhavesh 8 year ago

એટલજ જીભને ધાતક હથીયાર ગણાય છે

Bindiya 8 year ago

જીભ થી થયેલી ઇજાઓ દિલને લાગે ત્યારે વ્યક્તિ ખલાસ થઇજાય. અને જયારે કોઇના માન સ્વમાન ને કે આબરૂને ઘા મારે ત્યારે પેઢીઓને ની દુશ્મનાવટ ઉભીકરી દે છે.. એટલેજ સમયે વાણીપર સંયમ ખુબ જરુરી હોય છે.

Bhavesh 8 year ago

etlej hamesa bolta pahela vichar karo ne, ghani var ruz avela gha pan fari pida ape chhe ek vaky thi

Nirav Donda 8 year ago

જીભથી થતી ઈજા કોઈના દિલને અસર કરે છે અને આપણે જાણીએ જ છિયે છે કે આ દિલ બઉ નાજુક હોય એટલે રૂઝ આવતા બઉ વાર તો લાગે અને ક્યારેક એવું પણ થાય કે એની અસર જીવનભર રહે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now