Gujarati Quote in Shayri by aateka Valiulla

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોબાઇલ અને જીવન:
કાશ કે એવૂ 4G નેટવર્ક હોતે જે જીવન મા ગુમાવી ચુકેલા વ્યક્તિ ને પણ પાછું લાવી આપતે.... કાશ કે ફ્રી calling ની schem  મૃત્યુ પામેલા પ્રેમી જન સાથ પણ વાત કરાવી આપતે... કાશ ક્યારેક પ્રભુ સાથ પણ વિડિઓ કોલ પર વાત કરી લેવાતેં..કાશ કે હુ મારા ભૂતકાળ ની સુંદર પળ google કરી શકતે....મનગમતા પળ હુ download કરી ફરી ફરી જીવી લેતેં....કાશ કે જીવન મા પણ pause નો button હોતે..તો ગમતી વ્યક્તિઓ સાથે થોડી હજુ મનમુકી ને જીવી લેતેં...કાશ કે સેલ્ફી લઈ ને હુ મારી જાત માં રહેલી ખામીઓ પણ જોઇ શકતેં..અને મારી જાત ને editing કરી ને સુધારી શકતેં...કાશ કે હુ મારી જીવન શૈલી ને સમયે સમયે update કરી શકતેં...કાશ કે જીવન મા કરેલી ભુલ ને પણ હુ undu કરી શકતેં..કાશ કે નાં ગમતી પળ મા હુ escape નો button દબાવી છુટી જઈ શકતેં...કાશ જીવન પણ મોબાઇલ ફોન અથવા computer જેવૂ હોતે....તો થોડુ જૂનું થાત ને નવૂ ખરીદી લેતેં...

Gujarati Shayri by aateka Valiulla : 111029717
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now