#THANkYOUTEACHER ....
મારા મમ્મી પપ્પા જ મારા પ્રથમ ગુરુ. હોય આસન કે મુુશ્કેલ કામ ક્યારેેેક હિમ્મત તો ક્યારેક ખુદ રસ્તો બનતા.આજે પણ મને યાદ છે. સ્કૂલનો પહેલો દિવસ હું જોર જોરથી રડતી હતી.મમ્મી પપ્પા ટીચર ના વિશ્વાસે મને મૂકી નીકળી ગયા હતા. એ ટીચરે પ્રેમથી માથે હાથ ફેેેરવી મને રડતી ચૂપ કરાવી હતી. ગુરુમાંં એક માં પણ હોય છે એ મને ત્યારે સમજાયું.મારા મતે ગુરુ કોઈપણ
હોય શકે નાનું મોટું કોઇપણ વ્યક્તિ. જેને પાસેથી શીખવા મળે એ ગુરુ.જેેેમ કે,અહીં ની જ વાત કરું તો મને હરકોઈ પાસેથી અવનવું જ્ઞાન મળતું રહે છે તો એ પણ ગુરુ નો એક અંશ જ થયા.મારા જીવન માં આવેલા હર ગુરુુુનો તહેદિલથી ખૂબખૂબ આભાર....