હું સાવ સીધી સાદી છોકરી છું....
તમે લોકો મારી સાથે સીધી સાદી રીતે જ વાત કરો....
મને આમ ગોળગોળ કે આડકતરી વાત પસંદ નથી....
તમે લોકો એમ ન કરી શકે તો કાંય નય....
પણ મને મારુ મૌન તોડવા આમ મજબુર પણ ન જ કરો....
ત્યારે માત્ર મારુ મૌન જ નહીં તૂટે....
તૂટશે તમારો અહં પણ....