ક્રિષ્ના રુપ પરમેશ્ર્વરા અને ક્રિષ્ના રુપ બાળલીલા ધારી,વ્રુન્દાવન રાસ રચૈતા રુપ ક્રિષ્ના,ક્રિષ્ના મન મનોહર રુપ,ક્રિષ્ના મનચીત ચોર મુખે મૈરલીવારો રુપ,ક્રિષ્ના ગાય માતા નો ગોવાળીયા નુ રુપ,ક્રિષ્ના રાધા નો મનમીત નુ રુપ,ક્રિષ્ના સોળસો ગોપીઓ સહિત આખા ગોકુળ નો પ્રાણ રુપ,
ક્રિષ્ના થી સર્વ જ્ઞાન સંપુર્ણ જીવન નુ સુખદાઇ રુપ છે,રાધે ક્રિષ્ના નુ સ્મરણ એ ર્મુત્યુ પછી નુ મોક્ષદાઇ રુપ છે,
આખા જગત માં ગુંજતુ એક નામ એટલે ક્રિષ્ના,મને અત્યાર ના મોર્ડન શબ્દો થી ક્રિષ્ના નુ વર્ણન કરવુ ન ગમે કેમ કે એતો પરોપકારી ભગવાન છે માટે એને નાભી ના શબ્દો ના ફુલ વડે થી મારા ક્રિષ્ના નુ વર્ણન કરવુ ખુબ જ ગમે છે...
“રાધે ક્રિષ્ના નુ રટણ એ મોક્ષ”