જિંદગીની કસોટીમાં ઘાયલ થઈ જવાય છે, 

કોઈવાર તરત ઘા રૂજાઈ જાય છે,  તો, 

કોઈવાર  આજીવન એ  ઘા રહી જાય છે, 

છતાં આ જિંદગી જીવંતતા થી જીવાઇ જાય છે.


Gujarati Quotes by ધબકાર... : 111028544
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...maylu...સદા ખુશ રહો...સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ...

Maylu 8 year ago

jordar rohit bhai...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...રવિના...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર....કમલેશભાઈ...જય ભોળાનાથ

Kamlesh 8 year ago

ખુબ સરસ રોહિતભાઇ ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@tiya...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Tiya 8 year ago

saras rohitbhai jay shree krishna

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...મિસ મીરા...આ તમારો સ્નેહ અને સાથ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Kanha 8 year ago

wow mast Rohit Jai Shree Krushna

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...શેફાલી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now