મારું વ્હાલું...
ઓશીકું....
નિરાંત ની પળો માં એની સાથે મનની વાત કરતી...
ખુશી માં એની ભેટી પડતી...
ને દુઃખમાં એને આંશુઓથી નવરાવતી...
ક્યારેક ગુસ્સામાં એને મારતી પણ...
થાકતી ત્યારે એના પર માથું રાખી હળવી થતી...
એકલતામાં પણ એનો સાથ ઝંખે મન...
હંમેશા મારા બચાવ માં એ મારી આગળ જ...
લોકો બે ઘડી ખભો આપતા ખચકાય...
પણ એ પોતાનું સર્વસ્વ આપી બેઠો...
એ પણ આજીવન માટે...
બધીજ પરિસ્થિતિમાં મારો સહારો બનતું...
જનમ થી લઈ આજ દિન એ મારું સાથી...
????SIMRAN????