માનવી તો જો કેટલો મુર્ખ છે સાહેબ એ ભગવાન માતાજી ને ભાવ થી ભજવાને બદલે સંપદાથી ભજે છે...
અરે મુર્ખ એને સંપદા ની જરુર નથી એની મોટી સંપદા તો ભાવ અને ભક્તિ છે...
સંપદા નુ દાન કરવુ હોય તો દુનીયા ને દેખાડીશ નહિ પણ એવુ દાન કર જેથી ભુખ્યો માણસ નુ પેટ સાથે ભગવાન પણ ક્રુપાઈ માન થાય ચારણ....