@ જરા વિચારજો...

કદી કોઈની 'શ્રદ્ધા' ની મજાક ન બનાવતા...

શું ખબર એ વ્યક્તિ માટે...

        જીવવાનું એજ એક માત્ર કારણ હોય...!!!

પછી શ્રદ્ધાના રૂપમાં હોય...
                      ...કોઈ ઘટના,
                      ...કે હોય કોઈ વ્યક્તિ...

@ અલ્કેશ ચાવડા 'અનુરાગ'

Gujarati Quotes by Alkesh Chavda Anurag : 111027948

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now