વિચારો નું વમળ એવું ચાલ્યા કરતું મનમાં થયું કે,
લાવ ને આજ એને ઉતારું કાગળ માં,
તને નથી કહી શકતી તો શું?
તું આજે નથી મારી પાસે, 
કયારેક તો તું આવીશ મારા સુધી,
લોકો થકી એ પહોંચશે તારા સુધી,
કયારેક તો તું આવીશ મારા સુધી....

Gujarati Shayri by Simran Jatin Patel : 111027829
Neel Patel 8 year ago

hii simmi.. where r u?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now