મને ગર્વ છે કે હું આ દેશ માં જન્મી છું... જ્યાં ભાઈ બેન ના પવિત્ર દિવસ ની આ રીતે ઉજવણી થાય છે... બેન એક લાલ દોરો બાંધે ને ભાઈ ને એની રક્ષા કરવાનું વચન આપે... અઢળક આશીર્વાદ વરસાવે ભાઈ પર... આહાહા... ધન્ય છે એ ભાઈ ને ધન્ય છે એ બેન...પ્રભુ એ દરેક ભાઈ ની રક્ષા કરે...યશસ્વી ભવ... વિજયી ભવ...