હષૅ થી એ પ્રેમ ની ઝાંખી વતૉય જાય છે...
તુું હમેશા ખુશ રહેે એવી આ હ્દય ની ભાવના
બંંધાય છે..
માારી દુવાઓ માં ભાઈ તારી ખુશી માંગુ છું..
જીીવન માં કંઈ મળે ન મળે ..
પણ તારી મહેનત ના પગથિયે
રોજ ની સફળતા માંગુ છુુ...
જો જીીવન માં દુઃખ તણો ..
અંંધકાર દેખાય કોઈ..
સાદ પાડજે એક ..
ભલે દૂર હોય કે નજીક હોય..
ભલે ન રહ્યો આપણો
લોહી તણો સંબંધ ..કોઈ..
પણ આ ભાઈ બહેન નો ' પ્રેમ સાથૅક હોય'
લિ. તારી દિકુ ...