અંજલિ ભરુ યાદોની ત્યાં સરી પડે છે,
હૃદય મા એ ધારદાર છિદ્ર કરે છે...

Gujarati Quotes by HINA DASA : 111027611
Kamlesh 8 year ago

"ત્યાં તો તારી સાથે વિતાવેલી એ ખુશીની ક્ષણો આ છિદ્રોને પૂરે છે...." @ ખુબ સરસ હિનાજી ...

Abhi 8 year ago

શુભપ્રભાત @Dadiii,@Diduuu and All friends ^o^

Heer Ahir 8 year ago

hahaha ala neel utavde aamba na pake sati rakh bholanathe tara mate kyak goti rakhi hase hahaha

Jasmin Humbal 8 year ago

સાચી વાત બને બેનો ની

Tiya 8 year ago

mast di ane badha વાંઢા ahi j bhega thaya che have to a mb par sache j samuh lagn thase avu lage che

Tiya 8 year ago

mast di ane badha વાંઢા ahi j bhega thaya che have to a mb par sache j samuh lagn thase avu lage che

Jasmin Humbal 8 year ago

સાચી પરીક્ષા ચાલુ થઈ એટલે કે ભાગો@ હા હા હા

Ravina 8 year ago

હાહા... પરીવાર એને જ કેવાય ને jasmin...

HINA DASA 8 year ago

ના હો એમ તો ભઇલું પર પણ એટલો જ વિશ્વાસ છે હો

Neel Patel 8 year ago

bhagoooooo.. hahaha.. gd night sdtc

Jasmin Humbal 8 year ago

હા હા હા @ ચાલો સારું થયું ઘી ના ઠામ મા ઘી પડી ગયું

HINA DASA 8 year ago

હા તારી વેલ્યુ મારા સિવાય કોણ સમજે શબ્દો ના પ્રહાર થાય છે ત્યારે તું જ સાંભળે છે ને ખબર ને...

Ravina 8 year ago

તો ઠીક... બાકી ભાઈ તો ભાભી નાં આવે ત્યાં સુધી જ હોય... હુ તો આજીવન છું....

Neel Patel 8 year ago

emotional atyachar chalu.. hahaha

HINA DASA 8 year ago

હા હા હા ઓય હોય કાંઈ આ તો ભઇલો ખુશ રહે માટે બાકી તું તો આપણી જીગરજાન..

Neel Patel 8 year ago

ravina tare khavu j chhe to m j avi ja ne yaar ghare mast jamadu tane mara hath nu.. hahaha

Ravina 8 year ago

સારુ મિત્રો તો હુ સુઈ જ જાવ... જીવતી હંઇશ તો તારા જમણવાર મા આવીશ ને... એક line યાદ આવી તો ગાતી જવ... દોસ્ત દોસ્ત નાં રહા..... જીંદગી હમે તેરા એતબાર નાં રહા....

Neel Patel 8 year ago

e to dhiraj na fal mitha hoi ravina.. tu nyi samje..

HINA DASA 8 year ago

મારે થોડી તારી જેમ જેવી તેવી પકડાવી છે અપ્સરા ગોતવી છે તો વાર તો લાગે ને

Neel Patel 8 year ago

Hahaha.... ravina suva jati rehje tane tari jan pyari hoi to baki aaje to dhariya udse dhariya.. hahaha

Ravina 8 year ago

હા બેઠા જ છે વર્ષો થી... એટલે મારે ગોતવા જવું પડયું....હાહા...

HINA DASA 8 year ago

સો ને બોલાવ તો પણ શું અમે એક જ કાફી છીએ...

Ravina 8 year ago

બોલો jasmin... રિવર્સ ગિયર.... ?બેવ ભાઈ બેન એક થઈ ગયા... હે ભગવાન મારો ભાઈ જયાં હોય ત્યાં થી આ પોસ્ટ મા આવી જાય...

Neel Patel 8 year ago

na na jaray nyi ne di.. ravina jo mari di betha j chhe ho.. hahaha

HINA DASA 8 year ago

હા હો નિલ તું તારે ચિંતા કર મા દી બેઠી જ છે તારી...

Neel Patel 8 year ago

ha ho ravina have chavi na bhar tu.. mari didu ladli j chhe.. bhai ne beni ladli ne bhailo julave limdi.. didiiiiiii...

Jasmin Humbal 8 year ago

હા હા હા

Ravina 8 year ago

ઓહો.... ભાઇ બેન નો અમર પ્રેમ....

HINA DASA 8 year ago

જવા દો ઓય આ તો ખાલી મારો ભઇલો બે ઘડી હશે ને એટલે...બાકી તો કોણ ઝુલાવે લીમડી ને કોણ ઝુલાવે...એ ગીત અમારા બેન ભાઈનો પ્રેમ જોઈને જ બન્યું છે હો..

Neel Patel 8 year ago

ha ho di.. tamare to jane bhagwane thusi thusi ne magaj bharyu chhe.. hahaha

Ravina 8 year ago

hahah...નીલ તો ગ્યો હવે... બેન એક હોય હો નીલ... બેન જોડે આવુ? નાં ચાલે....

Jasmin Humbal 8 year ago

જો રિવર્સ ગેર મા ચાલવી બને એ@ હા હા હા

HINA DASA 8 year ago

જરાય નહિ નિલ તું તો મારો વીર જરાય માથાભારે નથી હવે મગજ હોય તો માથું ભારે હોય ને...

Neel Patel 8 year ago

are di pan aa ravuli ne khavano bhadbhadiyo chhe aetle.. hahaha

Neel Patel 8 year ago

le hu mathabhare lagu chhu hai di?

HINA DASA 8 year ago

તને પણ શોખ છે દી ને મૂકીને બીજા ને કહેવાનો તો જા હવે તો મારે પણ ઉંચા હાથ કરી લેવા

Ravina 8 year ago

ના તારા જેવી માથાભારે...

Neel Patel 8 year ago

Hahaha.. kari lidhu di.. aena jevi khavkani.. hahaha

Neel Patel 8 year ago

arya samaj aetle jasmin ?

HINA DASA 8 year ago

હા હા હા ઈમેજીન કર નિલ કેવી ગોતશે એ...

Ravina 8 year ago

હાહા...only one... એવી ગોતી દઇશ ને આ બધાં વાક્યો ભૂલી જઈશ....

Neel Patel 8 year ago

Hahaha.. ha di.. aevu j lage.. ravina sambhad..

Jasmin Humbal 8 year ago

આર્ય સમાજ વાળા કયા ના પાડે નીલ @ એ શોધી આપે એટલે બસ

HINA DASA 8 year ago

કેમ આ મૂર્તિ કૂચરફુચર થઈ ગઈ.. તે ભાગી કે શું...

Neel Patel 8 year ago

Hahaha.. na ho.. ravina m one n only..

Ravina 8 year ago

ચલો bye @હિના @નીલ... કાલે મળુ...

HINA DASA 8 year ago

હા હો તમે બને તો મહાનતા ની મૂર્તિ....પણ ખંડિત...

Ravina 8 year ago

હાહા... આવ ભાઈ સરખા આપને બેવ સરખા...

HINA DASA 8 year ago

હા હો મહાનતા ની તો આદયસ્થાપક..

Neel Patel 8 year ago

di ne to mari khbr j chhe.. aetle aemne kahi didhu svikarvani vat j nthi.. di ke e barabar hu di ni respect karu chhu aetle hu mahan chhu.. Hahaha

Ravina 8 year ago

હાહા... આ હિના એ તને પણ કીધું... મે સ્વીકારી લીધુ... એટલે હુ મહાન પણ છું...

Neel Patel 8 year ago

ha e to khbr j chhe badha ne ravina tu kanjus marvadi ne bhi pachha pade.. hahaha..

Neel Patel 8 year ago

Hahaha... sui jav have banne sanamana.. hahaha

HINA DASA 8 year ago

એકને જમણવાર નથી કરવો ને એકને ચાંદલો

Ravina 8 year ago

હાહા... આનું ખબર નહીં પણ હુ તો મોટી કંજૂસ....

HINA DASA 8 year ago

હા હા હા સત્યવચન રવીના ને બેય પાછા કંજૂસ...

Ravina 8 year ago

હાહા... બે લાલચી ભેગા થયાં છે હિના...

Neel Patel 8 year ago

Hahaha.. goto goto.. tamara pn sapna sacha thai jai ne mara pan.. hahaha

Ravina 8 year ago

થાશે એતો ખરાખરી... જોજે તુ...હાહા.. શુ કહેવુ નીલ?

Ravina 8 year ago

ભાવનગર નું પાણી નથી જ હુ..હાહા... આતો તુ જમાડે છે તો મે કીધું જમાડી દવ...નાના... છોકરી તો ગોતિશ હો... એમા કોઈ નાં નહીં...

HINA DASA 8 year ago

અહમદશાહ ને ભગવદસિંહજી ના અનુયાયીઓ સામસામે છે હવે જે થાય તે ખરી...

Neel Patel 8 year ago

lyo bas ne bhavnagar nu pani behi gyu.. hahaha..

Neel Patel 8 year ago

ha aetle j to chokhvat karu chhu jasmin.. hahaha.. di.. dil to bachha hai ji..

Ravina 8 year ago

આપને ક્યાં કોઈ એવી ચોખવટ થઈ છે? હાહા...jasminji...

HINA DASA 8 year ago

હા હા હા એ તો ઉંમર વધી જાય તો એમ પણ કરે હો નિલ રવીનાનું નક્કી નહિ..

Jasmin Humbal 8 year ago

આતો એમ.પી.ની પકડાવી દેશે નીલ@

Neel Patel 8 year ago

di.. e to game e j hoi ne.. aemne bhavti vangi hu aapu chhu to.. Hahaha

HINA DASA 8 year ago

હા હા હા....

Neel Patel 8 year ago

jasmin monghu pade to e to joyu jase.. hahaha..

Ravina 8 year ago

અમદાવાદી છે... બોલ્યા પછી ફરે નહીં...ને આ મચ્છુ નું પાણી ભૂલશે નહીં....આખુ ભાવનગર હવે જમશે નીલ ની જાન મા...

HINA DASA 8 year ago

લે તારી પાસે કયા ચોઇસ છે ગમે એટલે એવું નહિ મકે એટલે એવું બોલ..

Neel Patel 8 year ago

di.. ravina aena nivedan par kayam re to hu pn rahis.. aene kanya nu kidhu.. mane game kanya to hu badhu karis.. hahaha

Ravina 8 year ago

હાહા... સારુ ચલ તો હવે તારું ગોતવાનુ પાક્કું...

Jasmin Humbal 8 year ago

નીલ કુમાર મોંઘુ પડી જશે

HINA DASA 8 year ago

નિલ જોશ માં ખોટા નિવેદનો ન આપતો પછી ખબર ને આ બધા વિરોધ પક્ષના નેતા છે છોડશે નહિ..

Neel Patel 8 year ago

taru akhu gaam jamadis ravina.. hahaha

Ravina 8 year ago

નથી જોઈતો... રાખજે તમતમારે... મારુ આખું ઘર જમી લે એટલે હુ ખુશ...ને નાસ્તો કેમ ભાઈ? 3 દિવસ નો જમણવાર નીલ નાં માથે...

Neel Patel 8 year ago

Hahaha.. ravina tu chhokri batav aetlu taru badhu maf..

HINA DASA 8 year ago

હા હા હા ..પાકું રવીના નિલ અમારા બેય ના હો...પણ છેડાછેડી મા ભાગ નહિ હો રવીના

Jasmin Humbal 8 year ago

તો તો ધુવાળાબંધ લગ્ન કહેવાય@ જમણવાર કરતા નાસ્તા માં સારું રહેશે@હા હા હા

Ravina 8 year ago

બીજી ચોખવટ કરી દવ... હુ ચાંદલો નહીં કરુ... આ હિના નાં 50000 મા મારુ આવી ગયુ...હાહા...

Jasmin Humbal 8 year ago

પરણવાની સ્કીમ?

HINA DASA 8 year ago

બે નહિ ડઝન એક જોડવી પડશે ભાઈ અહીં તો...

Neel Patel 8 year ago

ha ravina tane bhavtu hoi e.. kanya batav bas.. hahaha.. di to mamo ne bhano jode paranse.. hahaha

Jasmin Humbal 8 year ago

એક સાથે બે જાન જોડજો@હા હા હા

Ravina 8 year ago

કેવી સ્કીમ?

HINA DASA 8 year ago

નિલ મારે તો ઠીક કે છોકરો પરણવા લાયક થઈ જશે તો વાંધો નહિ તારું શુ થશે બકા

Ravina 8 year ago

કન્યા તો હમણાં ગોતી દવ... પણ જમણવાર નું મેનુ કે... મારી બધી ભાવતી વસ્તુ હોય તો કાંઈક વિચારીશું આગળ...

Neel Patel 8 year ago

Hahaha.. e to di pakka thai jai aetle khari j jai.. umar thai gyi tamari.. hahaha

Jasmin Humbal 8 year ago

સ્કીમ છે કોઈ ?

Neel Patel 8 year ago

to vat kar hal tara dhyan ma koi hoi to.. direct jan lai ne j aavu.. Hahaha

HINA DASA 8 year ago

મારા પણ રવીના ખરી ન પડે તો સારું કેટલું ટેન્સન રહે છે આને પરણાવવાનું

Ravina 8 year ago

તારી ચિંતા મા હવે મારા વાળ ધોળા થઈ ગયા...હાહા...

HINA DASA 8 year ago

હા હા હા

Neel Patel 8 year ago

Hahaha.. same 2 same ravina mane pn sapna j aave chhe hu fera farto hov aena.. hahaha

Ravina 8 year ago

કોઇ મળે કન્યા ને નીલ ને પરણાવીએ તો કાંઇક થાય હવે...હાહા....

HINA DASA 8 year ago

આંસુ ના પારિજાત સજાવીએ તો કંઈક થાય હવે, સુગંધ દર્દો ની પ્રસરાવી એ તો કંઈક થાય હવે...

Ravina 8 year ago

હા હો... મને હવે સપના આવે છે તારા જમણવાર નાં...

Ravina 8 year ago

જો લિખા થા આંસુ ઓ કે સંગ બેહ ગયા....

Neel Patel 8 year ago

have kankotri ma kankuna thai to saru

HINA DASA 8 year ago

નિલ એ કાગળ તારી કંકોત્રી તો નથી ને

Ketan 8 year ago

wahhh wahhhh..

HINA DASA 8 year ago

न चहेरा खोया न आईना धुंधला हुआ , बस तूने नजर फेर दी है शायद तकदीर से...

Neel Patel 8 year ago

mera jivan kora kagaj kora hi reh gya.. Hahaha

Ravina 8 year ago

ઈર્શાદ...હાહા...

Neel Patel 8 year ago

nd mane ek git yaad aavi gyu..

Ravina 8 year ago

જીંદગી કુછ તો બતા.. આખીર તુજે ક્યાં હો ગયા.. આઇના ધુન્ધલા ગયા યા મેરા ચેહરા ખો ગયા....

HINA DASA 8 year ago

આભાર કેતન...

Ketan 8 year ago

wahhh...saras

HINA DASA 8 year ago

કયું રવીના...

HINA DASA 8 year ago

તમારે કહેવું હોય એ કહી દો નીરવ... અહીં કયા ઇમોજી ની જરૂર છે લેખકો જ છે અહીં..

Ravina 8 year ago

તારું dp જોઇ ને મને કોરા કાગઝ સિરિયલ નું title track યાદ આવી ગયુ...

Nirav Patel SHYAM 8 year ago

અહીંયા સ્ટીકર અને ઇમોજી પણ રાખવા જોઇએ..જેથી આમરા જેવા કઈ બોલી ના શકે તો એનો ઉપયોગ કરી શકે

Ravina 8 year ago

હાહા... તારા જેવું કીધું એટલે બધુ આવી ગયુ...

HINA DASA 8 year ago

આભાર નિલ@ નીરવ@ રવીના બિલકુલ સરળ છે મારા જેવું..

Ravina 8 year ago

બહુ અઘરું... બહુ અઘરું....હાહા...પણ એક્દમ ધારદાર...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now