તું જો અહીં આવે તો જ
તું જાણી શકે કે
તું કયાં અને કેટલી જગ્યાએ
આડા હાથે મુકાયેલી
યાદની જેમ
સાચવેલી છે...

Gujarati Quotes by Niya : 111027495
Niya 8 year ago

Are wah ... Kashmir Jena pr Maru dil kurgan che ... Thank you yogi....

Raa 8 year ago

bahu sars_kashmir_ni vadi ma tamari kavita vasusu bahu sars

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now