મજા તો અમે બંને લઈ રહ્યા છીએ,
હું જિંદગીની મજા, જિંદગી મારી મજા,
આમાં ઘણા ફસાઈ જાય છે મારો સાથ આપી,
એમના માટે સાથ મારે તો જિંદગી ભર નો શ્વાસ,
આ શ્વાસ માં તારો સાથ મળે ત્યાં લાગણીઓ જોડાય,
મારા માટે તો એ લાગણીઓ માં મારા સ્વાર્થની પૂર્તિ...
#Sweet beat Frdzzzzz