મેઘધનુષ ના સાત રંગ તો ગણાય ગયા...
પણ...
મનુષ્ય ના   એ સ્વભાવ રૂપી  રંગો ન  ગણી શકાયા

Gujarati Quotes by Kothari Megha : 111027358
Ssndeep 8 year ago

ઘડી ઘડી બદલૅ કૅમ ગણવા ... માણસ નામૅ કાચીંડૉ

Nirav Donda 8 year ago

અને જે લગભગ અસંભવ છે

Nirav Donda 8 year ago

મનુષ્ય એ પરિસ્થિતિ ને અનુરૂપ રંગ બદલતો રહે છે એટલે જો એના રંગ ગણવા હોય તો પરિસ્થિતિ જોવી પડે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now