જો તમારે સમાજનું નિર્માણ કરવાનું હોય.. 'તો' તમે તમારા મત મુજબ કેવા સમાજની રચના કરો.. ???

Gujarati Quotes by Nirav Patel SHYAM : 111027357
Ravina 8 year ago

હા હા... તમે અમારું તો ભૂલી જ જજો ..

HINA DASA 8 year ago

અમારે તો નીરવ લાંબું લિસ્ટ થઈ ગયું છે...તમારે તો વાળ ખરી પડશે વારો આવશે ત્યાં તો..

Nirav Patel SHYAM 8 year ago

ઉતાવળે આંબા ના પાકે એવું અમારા ઘરડા લોકો કહી ગયા

Nirav Patel SHYAM 8 year ago

અરે વાંધો નહિ લાંબી ચાલે તો... એમ પણ રાહ જોઈ છે તો થોડી વધારે...

Ravina 8 year ago

જાતે ગોતી ને.. પરણી ને આવતા રેવાય... આ બધી process તો બહુ લાંબી ચાલે...હાહા...

Nirav Patel SHYAM 8 year ago

ના હવે તમેં બંને છો ને... ક્યાંક શોધતા રહેજો.. મળે તો જણાવી દેજો... હા..હા..હા...

HINA DASA 8 year ago

હા હા હા સાચી વાત

Ravina 8 year ago

હાહા... પેલા જે મળે એ મેળવી લેવાય પછી એને આદર્શ બનાવી દેવાનુ..

HINA DASA 8 year ago

અમને તો મળ્યું કેમ રવીના હવે તમારું જોઈએ..હા હા હા

HINA DASA 8 year ago

આદર્શ હોય એમને મળે

Nirav Patel SHYAM 8 year ago

પણ મળતું નથી ને...

HINA DASA 8 year ago

કેવું નહિ બધા ને બધું આદર્શ જ જોઈતું હોય..

HINA DASA 8 year ago

બિચારી એકતા કપૂર..

Nirav Patel SHYAM 8 year ago

હા હા હા...

Ravina 8 year ago

હાહા... આજે તો સિરિયલ નો વારો ચડી ગયો...સાસુ નો ટોપિક પછી પેલા સિરિયલ નો વારો ..

Nirav Patel SHYAM 8 year ago

પણ જ્યારે અસલ જીવનમાં જીવન જીવીએ ત્યારે પરિસ્થિતિ ના ટીવી જેવી હોય ના આપણે વિચારેલી

Kothari Megha 8 year ago

ha pn atlu asaty pn.na hoy

Nirav Patel SHYAM 8 year ago

હા હા હા .. મેઘાજી... સિરિયલ માં સત્ય ના હોય

Kothari Megha 8 year ago

sasu vahu ni serial joi ne

Nirav Patel SHYAM 8 year ago

ઘરે આવ્યો ને મમ્મી ના મેણાં ચાલુ થઈ ગયા

Nirav Patel SHYAM 8 year ago

હા હા હા

Nirav Patel SHYAM 8 year ago

હા... મને પણ હવે આદર્શ પત્ની શોધવાની તીવ્ર ઝંખના થઈ ઉઠી છે

HINA DASA 8 year ago

સારું તમે બધા રાજી તો હું પણ રાજી...

Nirav Patel SHYAM 8 year ago

નાના... બરાબર છે.. બરાબર ને... ર..વિ..ના................જી........

HINA DASA 8 year ago

આ કંઇક વધુ થઈ ગયું કે નહીં

HINA DASA 8 year ago

હા હા હા...

Nirav Patel SHYAM 8 year ago

વાહ.. હીનાજી... દરેક ક્ષેત્રમાં આદર્શ... આજથી અમારા પણ આદર્શ.

Nirav Patel SHYAM 8 year ago

ક્યાં કરે આદત સે મજબૂર...

HINA DASA 8 year ago

હાલ તો હું આદર્શ વહુ છું હો...

Nirav Patel SHYAM 8 year ago

મેઘાજી તમે કેમ સાસુ ના નામથી ઘભરાઈ જાવ છો ???

Nirav Patel SHYAM 8 year ago

હિનાજી એ આદર્શ સાસુ બનશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે

Ravina 8 year ago

અરે driving કરતી વખતે માં phn ના વાપરવો જોઈએ...દુર્ઘટના સે દેર ભલી...

Nirav Patel SHYAM 8 year ago

અરે એ ચાલુ ડ્રાઇવ માં કોમેન્ટ થઈ એટલે ચુકી જવાયુ

Ravina 8 year ago

@નિરવજી... જી તો ઠીક..પણ આ નામ નું શુ છે હે? હાહા

HINA DASA 8 year ago

હા હા હા... હા હો

Ravina 8 year ago

હાહા.. ભવિષ્ય ના સાસુમા બોલ્યા....

HINA DASA 8 year ago

હોવા જ જોઈએ બાકી વહુઓ ને વિષય શુ મળે ચર્ચાઓ નો હા હા હા

HINA DASA 8 year ago

સારું હો

Kothari Megha 8 year ago

heeeeeee bapare koi bijo sub ko nirav patel

Nirav Patel SHYAM 8 year ago

મેઘાજી.. કાલનો નવો વિષય... સાસુ હોઉં એ સારું કે ખોટું ?

Nirav Patel SHYAM 8 year ago

હરે.. કૃષ્ણ હરે રામ... જી ના લાગવું હવે હો જી

HINA DASA 8 year ago

હા હા હા

Ravina 8 year ago

હાહા... શુ થાય... મારા નામ જોડે આવા ચેડાં ઘણી વાર થયા છે.. પછી થી જ હું નામ મેં ક્યાં રખા હૈ માં માનવા લાગી....

HINA DASA 8 year ago

આણે રવીના નામ બદલી નાખ્યું પણ જી નું ભૂત ન મૂક્યું

Kothari Megha 8 year ago

oh ha sachi vat nirav patel koi na ghar ma sasu nathi

Ravina 8 year ago

ના ના આ બધી જૂની આદતો જેટલી જલ્દી છૂટે એટલું જ સારું..

Nirav Patel SHYAM 8 year ago

વાંધો નહિ રીનાજી ભાષણોથી આ દેશ ટેવાઈ ગયો છે.. હા.. હા..હા

Ravina 8 year ago

હાહા... ટૂંક માં જવાબ આપવાની ટેવ પણ પાડવી જોઈએ... નહિ તો એ લખાણ માંથી ક્યારે ભાષણ બની જાય ખબર જ ન પડે...

Nirav Patel SHYAM 8 year ago

@હીનાજી.... વિચાર સારો છે.. અદૃશ્ય સમાજનો

Nirav Patel SHYAM 8 year ago

@મેઘાજી... હું ટીવી નથી જોતો.. પણ ત્યાં બધા મઝા કરે છે એ ખબર.. પણ સાથે બીજી એક વાત પણ ખબર છે કે ત્યાં કોઈના ઘરમાં સાસુ નથી ? શું સાચું છે આ

Nirav Patel SHYAM 8 year ago

@રીનાજી તમે જવાબ આપ્યા જ કરો.. ભલે સમાજમાં લિમિટ હોય.. મારી પોસ્ટ માં નથી... હા.. હા હા

Shefali 8 year ago

agreed with Ravina n Hina....hahaha Hina mst ho adrashya...

Shefali 8 year ago

jya bdha sahaj rhi ske evo...

Kothari Megha 8 year ago

jya prem che, huph che, ekta che ,ekbija ni chinta che sauthi motu religion alag hova chata pn j rite e loko rahe che evo samaj joie che

Kothari Megha 8 year ago

tarak mehta ni gokul dham society jevo

HINA DASA 8 year ago

આપણી ડિકશનરી પાછી રહી ટૂંકી..

Ravina 8 year ago

હાહા... એક તો શબ્દો રોકવા પડે એવા વિષય આપે...

HINA DASA 8 year ago

કેટલા શબ્દો મા લખવાના છે જવાબો એ કહો બાકી અમે તો લખ્યાં જ રાખસુ

HINA DASA 8 year ago

આ નિરવજી પેપર આપીને ક્યાં જતા રહ્યા..

HINA DASA 8 year ago

લઘુતાગ્રંથિ થી ન પીડાતો સમાજ..જ્યા બધું સહજ થઈ તમે કરી શકો..તમને ન હોવ એવો દેખાવ તમારે ન કરવો પડે એવો સમાજ બનાવવો છે

HINA DASA 8 year ago

આ ખેલ બધા દ્રશ્ય જગતના જ છે ને

HINA DASA 8 year ago

કાઈ ચિંતા જ નહીં ને કોઈ કોઈને જુએ તો ચિંતા ને

Ravina 8 year ago

હાહા હિના... પછી શું કરીશુ?

HINA DASA 8 year ago

અદ્રશ્ય...

Ravina 8 year ago

સમાજ આપણી તાકાત છે ક્યાંક અટકીએ તો એમ થવું જોઈએ કે વાંધો નહિ મારો સમાજ મારી સાથે છે.. આતો જાણે એમ લાગે એ ચાર માણસો તમારી ભૂલ ગોતવા જ બેઠા છે

Ravina 8 year ago

વગર કામ નો સાથ એટલે કે એમને વિષય ની મતલબ ના હોય બસ બોલવું હોય એટલે એ આપણી સાથે જોડાઈ જતા હોય... તો આવા સાથ કરતા આપણે એકલા જ સારા...

Ravina 8 year ago

એવો સમાજ જે વ્યક્તિ ને જેવો છે એવો સ્વીકારે.. જરૂર પડે તો પડખે ઉભો રહે... વગર કામ નો સાથ પણ ના આપે.. કોઈ ની આપસી બાબત માં ચંચુપાત ના કરે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now