Nirav Patel SHYAM 8 year ago

એ વાત સાચી...ભલે મુખોટુ ગમે તેવું હોય, અસલ રંગ કરતા આ મુખોટા જ જીવવાનું કારણ બને છે

Ravina 8 year ago

મને તો આ મુખોટા વાળો માણસ જ ગમેં છે કેમ કે જ્યારે એ પોતાનો અસલી ચહેરો બતાવશે તો હું જીરવી નહિ શકુ....

Nirav Patel SHYAM 8 year ago

હા... આ બહુમુખી દુનિયા માં શીખવું જરૂરી છે

Ravina 8 year ago

વાહ .. શુ વાત છે....ચહેરો બદલાશે ચરિત્ર નહિ ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now