The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
નવલકથા ઉપર બનેલી કઈ કઈ ફિલ્મોના નામ તમને યાદ છે ? હિન્દી ગુજરાતી ગમેં તે ભાષામાં...
THE GUIDE narayn. murti ni nvlkatha prthi bneli film jema devanand hero chhe
તત્વમસિ by dhruv bhatt and movie name "રેવા"..........
તત્વમસિ
are wah niravbhai .. thanks tamari aa post par thi amne novel na name mali gaya...read karva mate ...
મેં બહુ પહેલા વાંચી હતી મારે પણ ફરી વાંચવી છે...ઓનલાઈન હોય તો કહેજો...ક્યાંય..પેઈડ પણ ચાલશે..
are ae story j aevi 6 pela 2 part ma to aemj thai ke thug ni life baki jlsa vali 6.. pn 6elle....
હા બીજી વખત વાચવી છે પણ એપ મા મળતી નથી.
"સાત પગલાં આકાશમાં" કુંદનીકા કાપડિયા"
ha ha ha... jbru kahevay
sorry network problem
પીળા રુમાલ ની ગાંઠ વાંચી ને મે તો રુમાલ થી ચેક પણ કર્યું હતું... હા હા હા
"સાત પગલાં આકાશ મા" આ નોવેલ પરથી ગુજરાતી સીરીયલ બની હતી. રાગીણી મેઈન પાત્રમાં હતા
2 status,
હાહા... એ વાત પણ સાચી...
are 3 part sathe j kharidi lejo km k 1 puro thayo p6i rehvase nai..
ઉભરો ગમે તે હોય... શાંત તો તમારી આ પોસ્ટ થી થયો તો ને બાકી નું અધૂરું કામ મયલું એ કર્યું...હાહા... વાંચવી પડશે પીળા રુમાલ ની ગાંઠ...
હા.. પીળા રૂમાલની ગાંઠ... ખૂબ જ મઝાની નોવેલ છે
પણ રવીનાજી તમેં મગજ શાંત કરવા માટે કહ્યું પણ ઉભરો શેનો આવ્યો એ તો જણાવ્યું નહિ ?
hmna aave 6'thug of hindustan' base on gujrati novel અમરઅલી ઠગના પીળા રૂમાલની ગાંઠ..writer 6 harkishan mehta... aekvar aa novel vachjo 3 part 6..1 number
થાકી જવાય ને આને આખો દિવસ જોઈને...@મયલું... વાહ.... એકદમ શાંત... આભાર...
હા બકુલભાઈ.. ગુજરાતી ભાષાની જીવાદોરી એ તો...
અને "સરસ્વતિચન્દ્ર" કેમ ભુલાય?
હેડફોનમા...વધારે મજા આવશે...@ દાદિ મગજ શાંત થયુ કે ..હા હા ...
તો બીજા કામની સાથે લખવામાં પણ સદઉપયોગ કરવા લાગો... મઝા પડશે અમને પણ વાંચવાની
બેની હું તો બાર બાર વર્ષે આવ્યો
કાશીનો દિકરો મઽીયાજીની નવલિકા "અંતસ્રોતા" ઉપરથી બની છે.
@નિરવજી..અરે આ નથી લખતી...બીજું કામ ચાલે છે... @મયલું... આભાર દોસ્ત... બહુ ગમ્યું... મજા આવી ગઈ...
@મયલું... વાહ.. ક્યાં કહેના
ભવની ભવાઇ
કેવુ લાગ્યુ ગીત ??? @ દાદી...@ નિરવભાઈ...હા હા...
... મોબાઈલ માં ટાઈપ કરવા પડ્યા અને હજુ તો આગળ કેટલા થશે ખબર નથી સાથે આર્ટિકલ અને બીજી સ્ટોરી પણ
લો કેવા કિસ્મત વાળા તમે લેપટોપમાં લખી શકો... મારે તો નોવેલના 27 ભાગ મોબાઈઆ
2 states,half girlfrnd
એક ગુજરાતી ગીત છે... મયલું હું તને આપું.. મૂકી દે.. શાંત થઈ જશે
અરે લખવું તો મારે પણ ઘણું છે... પણ આ લેપટોપ મને છોડતું નથી... એમાં જ લખવું પડે છે હમણાં તો
અરે મયલું... મગજ શાંત કરવા માટે નું મસ્ત કોઈ ગીત મુક ને... હાહા... જરૂર છે દોસ્ત...
હા હા હા...નિરવભાઈ હુ બઉ મુવી નથ જોતો...સોરી...
કરી જ દો કોમેન્ટ... મને તો અહીંયા લખવા માટે જગ્યા ઓછી પડે છે.. નહિ તો શબ્દો ના ખૂટે
વાહ નિરવજી... આ બધી વાત મને કમેન્ટ કરવા પર મજબૂર કરી રહી છે...હાહા...
નોટના કેટલાય હાંસિયામાં એને જગ્યા લઈ લીધી હોય એ નામની મઝા જ કઈ અલગ છે
ભલે સેક્સપિઅર કહેતો કે નામ માં કઈ નથી, પણ જે નામ હાથની હથેળી ઉપર ચિતરાતું હોય, દરિયા કિનારે રેતીમાં લખાતું હોય....
અહીંયા કોને લેવો છે? હાહા...
નામથી જ પાસપોર્ટ મળે રવીના હા હા હા
વાહ... એક તરફ @jasminજી તરફ થી જૂનું નામ આવ્યું આજે બીજી તરફ રવીનાજી તરફ થી જૂનું દર્દ.. કમાલ છે
નામ માં શું રાખ્યું છે @હિના ?
અરે તમે મને જૂની યાદો માં ધકેલી દીધી.. એની સ્ટોરી વાંચી વાંચી ને પ્રેમ ના પગથિયાં ચડ્યા તા..હાહા
રા-નવઘણ
લાગે છે તો એવું જ હો
એટલે તારું નામ રવીના નથી રાખ્યું ને હા હા હા
હા.. એ મેં વાંચી છે.મ. i too had love story.... ખરેખર મઝાની છે.. નામ સાંભળીને કમકમિયા આવી ગયા
રવીન એટલે રવિન્દ્ર સિંઘ...i too had love story ને can love happen twice...
એ જ તો છુપા રુસ્તમ છે અહીં બધા
જ્ઞાન ની વાત નથી... એક સમય હતો જ્યારે ચેતન ભગત ની નોવેલ પાછળ આ જીવ ગાંડો હતો... એ અને રવીન... રવીન ની લવ સ્ટોરી... વાહ શુ જમાનો હતો એ...
આ રવીનાજી પાસે પણ ઘણું બધું જ્ઞાન છે, થોડું આમારી સાથે પણ વહેંચો
ઓહહ... ચોક્કસ અત્યારે જ શરૂઆત થઈ જશે..
five point someone પર થી...
પ્રતિલિપિ પર છે તત્વમસી વાંચજો
હા...
થ્રિ ઈડિયટ..
હા ચેતન ભગત ની કાયપો છે... three mistakes of my life પર થી...
મેં તો ના મુવી જોયું ના નોવેલ વાંચી છે...
હિન્દીમાં પણ... ચેતન ભગતની નોવેલ ઉપર "હાલ્ફ ગર્લ ફ્રેન્ડ" અને "2સ્ટેટ" બની
હા એ વાંચી પણ જોવાની બાકી છે પણ યાર શુ મસ્ત નોવેલ છે અરમાન ખુશ થઈ જાય..
તાજેતરમાં જ ધ્રુવ ભટ્ટની નવલકથા "તત્વમસી" ઉપર રેવા બની
ઓહ nice..
ઉપેન્દ્ર ત્રિવેદીનો અભિનય બહુ જ સારો છે, એ માટે તેમને પદ્મશ્રી પણ અપાયો
હા 10 th પછી થી..
એ નથી જોયું નોવેલ વાંચી છે
સરસ.. તમે ઘણાં સમયથી વાંચી રહ્યા છો એ પણ જાણવા મળ્યું આજે
માનવીની ભવાઈ... પન્નાલાલ પટેલ.. ફિલ્મ.. માનવીની ભવાઈ
મેં વાંચી છે...12 વર્ષ પહેલા પણ હો
ન હનયતે...નોવેલ પરથી
હમ દિલ દે ચુકે સનમ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser