૨૭ માં વર્ષ ની છેલ્લી સંધ્યાએ નવા વર્ષની વાટ... હર હર મહાદેવ... 

Gujarati Hiku by PRAJAPATI BHADRESH : 111027298
PRAJAPATI BHADRESH 8 year ago

હા પાક્કો અમદાવાદી હો... મળશે પાર્ટી... અમદાવાદી પાર્ટી આપવામાં પાછા ન પડે... હિના...

PRAJAPATI BHADRESH 8 year ago

આભાર @રવિના...

HINA DASA 8 year ago

હા હા હા પાકા અમદાવાદી

Ravina 8 year ago

હાહા... જન્મદિવસ ની શુભેચ્છાઓ... હું તો કાલ થી wish કરું છું... અમને તો આભાર નથી આપતા ને તારે પાર્ટી જોઈએ છે....

HINA DASA 8 year ago

અમદાવાદી છો એટલે પાર્ટી નું તો ભૂલી જ જવાનું ને..

PRAJAPATI BHADRESH 8 year ago

આભાર... હિના...

HINA DASA 8 year ago

જન્મ દિવસ ની હાર્દિક શુભકામના..

PRAJAPATI BHADRESH 8 year ago

આભાર... અંબાજી ગબ્બર...

Vaidehi 8 year ago

pica background to bau fine che ne kyanu che? and wish you a very happy birthday

Ravina 8 year ago

જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

HINA DASA 8 year ago

કાલે હશે આજે તો છેલ્લો દિવસ 27 નો...કેમ ખરું ને..

Ravina 8 year ago

બર્થડે છે ભદ્રેશ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now