આભાર ની અભિવ્યક્તિ નથી થતી..
પ્રેમ ની નજરો નજર ને નથી મળતી..
કરવા ના કમૅ તો. ઘણા કયૉ .. પણ
કયાંક છૂટી ગયા . તો કયાંંક
વિસરાય ગયા...
જેના જેવા કમૅ છે એ રીતે સહુ જીવી ગયા
ફળ ની આશા તો ઘણી રાખી આ માનવી એ પણ કયાાંક સુુુવાશ બની વહી ગયા..
તો કયાક જીવન નો ધાર શીખવી ગયા...