મારી દિવાનગીને બાંધ લગાવે,
તારી ચુપ્પીમાં એટલી તાકાત નહીં ...
એકવાર પી જો મારી ચાહતનો જામ,
મદહોશ ના કરી દઉં તો હું આશિક નહીં...

Gujarati Quotes by Kamlesh : 111027216
Kamlesh 8 year ago

ધન્યવાદ ભાવેશભાઇ ....@ આભાર વર્ષાજી...

______ 8 year ago

wah...aashiq

Bhavesh Tejani 8 year ago

sache j aashiq cho tame bhai

Kamlesh 8 year ago

આભાર હિર...કાશ કે એ પણ સમજી શકેત....હા હા હા હા

Kamlesh 8 year ago

ધન્યવાદ વિરાજ ભાઈ ...તમેય મારી જેમ ટ્રાવેલિંગમાં છો કે શું ???

Heer Ahir 8 year ago

vahh motabhai tamara jeva aashiq kyay nahi ho....

Viraj 8 year ago

wah wah wah..mst kmleshbhai...

Kamlesh 8 year ago

આભાર કેતન ભાઈ

Kamlesh 8 year ago

હા હો ...સંજયભાઇ ...

Kamlesh 8 year ago

ધન્યવાદ શેફાલીજી ...

patel sanjay 8 year ago

હા આશિક હા.....

Shefali 8 year ago

wahh...aashiq

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now