સમાજ ની કડવી વાસ્તવિકતા એ છે કે એક વ્યક્તિ એક રોટલી માટે પણ તડપે ને બીજો વ્યક્તિ એક રોટલી પણ ખામી કાઢ્યા સિવાય ખાઈ ના શકે...#છત ના ચાળા

Gujarati Whatsapp-Status by Ravina : 111027194
Ravina 8 year ago

આભાર મીનલજી

Minal Gosalia Shah 8 year ago

એકદમ સાચું છે .

Ravina 8 year ago

બોલો મનોજજી...

Ravina 8 year ago

આભાર કમલેશભાઈ

Ravina 8 year ago

આભાર કમલેશભાઈ

Ravina 8 year ago

આભાર કમલેશભાઈ

Kamlesh 8 year ago

સત્ય વચન ...

Kaushal Patel 8 year ago

આવા માણસો કદી કોઈનું વિચારતા નથી હોતા ખાસ નોંધ લેશો આ રીતે વર્તન કરવા વાળા માં હું પણુ વધારે હોય છે...like i m something...

Ravina 8 year ago

માણસ કોક ભૂખ્યા વિશે વિચારે તો કદાચ આવી ખામી ઓ કાઢવાની ભૂલ ન કરે...

Kaushal Patel 8 year ago

કોઈકે સાચુજ કહ્યું છે ને કે માફી મંગનાર કરતા માફ કરનાર મોટો છે...આવઉજ કંઈક આમા છે...

Ravina 8 year ago

આભાર હિના, યોગીજી...

Ravina 8 year ago

બહુ સાચી વાત કહી @કૌશલભાઈ

Raa 8 year ago

bahu sars_

Kaushal Patel 8 year ago

ખામી કાઢવા વાળા કરતા ખામીઓ સ્નેહ થી સાંભળવા વાળા ને સો સો સલામ

HINA DASA 8 year ago

હા હા હા સાવ સાચું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now