The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બેનામી સંબંધને કોઈ નામ દે, હું રાધા નથી કે કોઈ મને શ્યામ દે, હૈયાના સળવળાટ ને કાન દે, હું રવ નથી કે કોઈ મને ધ્યાન દે,
આભાર
ખૂબ જ સુંદર.....
પણ અહીંયા કોઈ તમને દીદી કે કોઈ દાદી કહેતું હતું એટલે એવું લાગી શકે ને .. હા..હા..હા
આભાર કમલ..
હા હા હા નિરવજી એટલી પણ વૃદ્ધ નથી..
ખુબ સરસ હિનાજી ...
હીનાજી.. મને તો તે દિવસે કોઈ કહેતું હતું કે તમે મોટા છો તો મને એમ લાગ્યું હતું તમે 45-55 ના હશો.. પણ મને કાલે ખબર પડી હકીકત .. હા હા હા
યાદો માં કેમ આમ ભટકે, સાંજ સવાર યાદોથી નહિ અટકે..
મને તો કઈ ના ખટકે..પણ કેટલીક યાદો દિલમાં આવી અટકે... અને પછી એજ ચઢાવે ઝટકે...
મને તો કઈ ના ખટકે
એમાં તમને શું ખટકે છે પણ...હા હા હા
શાયરાના જ જમ્યા છે ડાયરા
કવિ? મારા ગજા બાર ની વાત છે...
શાયરા કહો શાયરા.....
લાગે છે એક કવિ ને કવિ મળી ગયા..
તારી સંગત ની અસર...
તને પણ સારા નવા નવા વિચાર આવે છે?
મેં પણ એમ જ કહ્યું કે યોગ કરીએ કે કાવ્ય પણ આપણું હાસ્ય ન સમવું જોઈએ...
મૂળ કહેવાનો મતલબ એમ હતો કે ગમે ત્યાં જાય મને ભેગી લેતી જજે... મને બધું આવડે છે તું મારી ચિંતા કરતી નહિ ..હાહા..
યોગ હો કે હો કાવ્ય...હાસ્ય નો ભંડાર મને શ્રીકાર દે...
ભલે એ કાવ્ય હોય કે યોગ હોય.. મને તારા શિષ્ય તરીકે નો સ્વીકાર દે...હાહા....
બોલ બોલ...
તું યોગ તરફ વળે એ પેલા મારા આ તારા માટે ના શબ્દો સાંભળતી જા...
હા હવે યોગ તરફ વળી જવાનું ..હા હા હા...
તમે તો એવી વાત કરી કે... ડોક્ટર ને હવે દવા નથી ગમતી...
छूट गई वो बुरी आदतें.....हा हा हा..
હવે પેહલા ની જેમ shayari
તો શું ...
બસ વાહ જ...
વાહ.. વાહ..
તું કહે રવ નથી તો ધ્યાન ક્યાં તારું... હોય સળવળાટ મન માં તો કાન ક્યાં...
કાંઈ વાત નથી...બસ એમ જ...
ઓહો... શું વાત છે... હિના...
હા હા હા ok....do ur work...
thodi busy chu Hina..hu read kari ne enjoy kari lais
આવી જ જા શેફાલી તું પણ મહેફિલ ની રંગત વધી જશે..
mst mehfil jami che ne kai@ hina n ravina...
ગ્રહણ દોસ્તી ને નો લાગે એ તો સુરજ અને ચાંદ થી પણ અનમોલ છે....
દોસ્તી ના આ વૃક્ષ ને પ્રકાશ દે, હું એ બાંહેધરી છું જેનો તું સ્વીકાર દે....
વિદાય થવું હોય તો છો ને થા,પણ આવું બોલી દોસ્તી ને ન ગ્રહણ દે...
વિદાય તો મને હવે લેવા જ દે... હું એ અસ્તિત્વ નથી કે કોઈ મને શરણ દે...
હા હા હા ના હવે મસ્ત લખે છે..
હું એવા સંવાદ કરીશ કે તું તારું આખું કાવ્ય ભૂલી જઈશ... એટલે રેવા દે...હાહા
રાત ને ન છોડ અહીં મારા માટે, વિદાય લઈને મને ન ઘેરો વિષાદ દે...
સૂરજ ની એ લાલાશ કહેતી જાય છે ... હું ફરી ઉગીશ તું મને તારી આ યાદ દે...
મને તો બહુ ગમે સંવાદ રૂપે કાવ્ય લખવા..
મેં તો છોડી જ દીધું છે..આ મહેફિલ રચવાનું ...હા હા હા
રંગ નહિ ભર્યા ખંજન મહીં.. આથમતા પહેલા થોડી મને લાલાશ દે...
હાહા... મને આવું આવડતું નથી પણ કરવા ની ઈચ્છા બહુ થાય છે એટલે આવી સાચી ખોટી try કરી રહુ...
વાહ વાહ...
ઉગતા સૂરજ ને બધા દયાન દે.. હું એ અસ્ત થતો સુરજ મને કોણ માન દે....
આભાર જાગૃતિ..
વાહ ખૂબ સરસ
આભાર..
વાહ...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser