મન મંદિરમાં જે વસે એ ક્યાં ક્યારેય ત્યાંથી ખસે, 

કારણ અકારણ બની જાય, સાથે હોઈએ કે નહીં, 

એકબીજાની ચાહના આલિંગનમાં સમાયા આપણે,

એટલેજ ક્યારેય એક પળ માટે પણ ક્યાં વિસરાયા. 



 #Sweet beat Frdzzzzz 


Gujarati Quotes by ધબકાર... : 111027144
Shefali 8 year ago

jai Jinendra...

ધબકાર... 8 year ago

હા...શેફાલી...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Shefali 8 year ago

wahh..sachi vaat amuk loko dil ma kayam vasi jta hoy che

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Kinjal Dipesh Pandya 8 year ago

વાહ રોહિત ભાઈ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now