Kinjal Dipesh Pandya 8 year ago

વાહ રોહિત ભાઈ એકદમસાચી વાત

ધબકાર... 8 year ago

બ્રીજપતિ ની રાધા ની ધીરજ ખૂટે એમાં કોઈ માને નહીં, જે રચાઈ છે બ્રીજપતિ ના પ્રેમ થી એ ક્યાં ક્યારેય વીસરાય...

ધબકાર... 8 year ago

વાહ, કિંજલ...જોરદાર...

Kinjal Dipesh Pandya 8 year ago

તૂટી નથી હું,બસ હવે મારી ધીરજખૂટી છે...

Kinjal Dipesh Pandya 8 year ago

વાહ રોહિત ભાઈ....આજે તો duet કવિતા રચાય છે

ધબકાર... 8 year ago

જો તું આમ ઘેલી બનીશ તો કેમ ચાલશે, તું તુટીશ તો મારાથી કેમ આ ભાર ઉછકાશે...

Kinjal Dipesh Pandya 8 year ago

નથી વશ માં કંઈ...ના મારા આંસુ કે હવે હું...

ધબકાર... 8 year ago

વાહ...આ વિરહમાં કેમ સપડાઈ તું...હું છું તારામાં એ જ જાણી લે તું...જો પડશે તારા નયન માંથી આંશુ તો હું તારાથી દૂર થઈશ એ સમજી લે તું...jsk

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now