Gujarati Quote in Quotes by HINA DASA

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉમળકાની ચાદર ઓઢીને મળીએ તો કેમ રહે,
'આપણા' તડકામાં ઓગળીએ તો કેમ રહે,
મૂળ તો શોષી રહયા કારણો મળવાના
પ્રેમના પ્રસ્વેદ મા પલળીએ તો કેમ રહે..

આલિંગનોની દુનિયામા જનમીએ તો કેમ રહે,
ઓસ ના ઝરણામાં ડુબીએ તો કેમ રહે,
તૃષા હો તારવાની તો પણ શક્ય નહિ બને
ક્ષણ ને આચમન કરી મળીએ તો કેમ રહે..

Gujarati Quotes by HINA DASA : 111027079
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now