લચીલાપણું મેં પકડી રાખ્યું છે આ પાણી નું,
વાળો તેમ વળી જઈએ તો શુ મજા પડે..
બાતમીદાર મેં પકડી રાખ્યું છે ગગન નું,
ક્ષિતિજને જ ઉંચકી લઈએ તો શું મજા પડે..
ખમીર મેં પકડી રાખ્યું છે આ શહેર નું,
નામ જ એનું બદલી દઈએ તો શુ મજા પડે...

Gujarati Quotes by HINA DASA : 111027072
HINA DASA 8 year ago

આભાર મયુર...

Maylu 8 year ago

વાહ તમારા શબ્દો...

HINA DASA 8 year ago

thanks dear ...

Tiya 8 year ago

saras di tamara sabdo amne maja pade

HINA DASA 8 year ago

thanks rohit...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...આ તમારી વાત ની મજા પડે છે...ક્યૂટ baccha @dp....સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

HINA DASA 8 year ago

હા હા હા..આભાર..

Nirav Patel SHYAM 8 year ago

વાહ . પણ શબ્દોમાં આપના ઘણી મઝા પડે.. સરસ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now