મારી જન્મભૂમિ ની માટીની ખુશ્બુ આજે બોલાવી રહી છે...!!!
એની યાદો ના ઉભરા જાણે માનસપટ પર છવાઈ રહ્યા છે...!!!!
હા હું આવી રહ્યો છું આજે તને મળવા માટે,
અધિરાઈ માત્ર તારા માં જ નથી મારામાં પણ છે,
મારે પણ મળવું છે, મનની વાત કરવી છે...!!!
નવું જોમ ભરી ફરી પાછું પણ વળવું છે...!!!