સગાએ સદા મને સુધાર્યો, મને સમજાવ્યો...!!! 

પારકાએ સદા મને બગાડયો, મને છેતર્યો...!!! 

પોતાના એ જેવો છું એવો અપનાવ્યો, બસ સ્નેહ આપ્યો બાકીનું એમને એમ થતું ગયું એના સથવારે...!!! 



#Sweet beat Frdzzzzz 

Gujarati Quotes by ધબકાર... : 111027043
Kamlesh 8 year ago

એકદમ મસ્ત ભાઇ ...ના અત્યારે તો કેદારનાથ ...૨૩ ઓગસ્ટની ફ્લાઇટ છે...

ધબકાર... 8 year ago

@kamleshbhai... સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...deepbhai, shefali, kamleshbhai.....@kamleshbhai કેમ છો?? USA ??

Kamlesh 8 year ago

સગાનો સાથ નસીબવાળાને જ હોય ....બાકી અપવાદમાં તો મારા જેવા છે ને ...

Kamlesh 8 year ago

ખુબ સરસ રોહિતભાઇ ...

Shefali 8 year ago

potana hoy e hamesha sathe j hoy...

Deeps Gadhvi 8 year ago

wah mota bhai wah

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now