સાહેબ તૂટતો તારો જોઇને પણ કાંઈક માંગી લ્યે છે માણસ,
જો એ આપી શકતો હોત તો પોતે કેમ તૂટી જાત ??

Gujarati Quotes by jagruti rathod : 111026961
KUMARPALSINH RANA 8 year ago

વાહ ખૂબજ સચોટ અને સરસ

Kamlesh 8 year ago

એકદમ મસ્ત હો ....જય ભોળાનાથ ...

jagruti rathod 8 year ago

ધન્યવાદ કમલેશભાઈ કેમ છો? જય ભોળાનાથ

Kamlesh 8 year ago

એકદમ સાચું જાગૃતિજી ...

jagruti rathod 8 year ago

સાચી વાત બેના

Shefali 8 year ago

e kadach bdha ne aapi aapi ne j tuti gyo hse...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now