પ્રેમ
પૈસા
વરસાદ
બધું જ જોઈએ ધોધમાર,
અને ધોધમાર મળે જો વધુ સમય સુધી
તો સહન નથી થતું.

શ્યામ

Gujarati Quotes by Nirav Patel SHYAM : 111026877

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now