મિત્રો આજે હું મારાં જીવનમાં મોટામાં મોટો અને ખુબ જ જરૂરી પાઠ શીખ્યો,
કે કોઈ પણ વ્યક્તિ સાથે તમેં તુરંત જોડાય નો જાવ,
કારણ કે સામે વાળાને ખાલી પોતાનાં સ્વાર્થ થી જ મતલબ છે, હતો, અને રહેશે..
હું પહેલાં અમે જ માનતો કે જ્યાં લાગણી હોય ત્યાં સ્વાર્થ નથી હોતો પણ આજે હું મારાં જીવન દરમ્યાન પહેલી વાર ખોટો પડ્યો સાહેબ પહેલી વાર મારી લાગણી ખોટી પડી :'(
વાહ મિત્ર વાહ હવે તો તું જીવનભર યાદ રહીશ મને પણ મારાં જીવનની મોટામાં મોટી ભુલ તરીકે,
આભાર ખુબખુબ આભાર મિત્ર કે તે મને આ પાઠ શીખવાડ્યો :)
કારણકે બીજાં કોઈનામાં આ ત્રેવડ હતી જ નય. હાહાહાહાહા ^o^
બસ અેક જ દુવા છે તારી માટે કે તું જ્યાં પણ રહે ખુશ રહે.. :)
મિત્રો તમેં પણ આ પાઠ મફત માં શીખી લો, હું નથી ઈચ્છતો કે મેં કરેલી ભુલ તમેં પણ કરો અેટલે આ પોસ્ટ મુકી છે.. :)
અને હું તો તને હજી કહીશ કે તું આવી જા, જો તને જરા પણ લાગણી હોય તો મારા પ્રત્યે.. પ્લીઝ પ્લીઝ પ્લીઝ :'(
હું તારી પ્રતીક્ષા કરતો રહીશ જીવનભર,કારણકે તારા જેવી મિત્ર મને ક્યાંય નહીં મળે.. :'(
તને તો હું નફરત પણ પ્રેમ થી કરું છું યાર જોતો ખરા છે કોઈ ગાંડો આવો અહીં ? નય ને તો આવી જા યાર.. :(
લીં
તારો બેસ્ટી