મન


તારી યાદોમાં પળ પળ મારું મન પરોવાય,
કરું છું પ્રેમ ખુબ જ પણ કેવી રીતે કહેવાય.

આવ તું મારી પાસ તારા વગર ના રહેવાય,
આવવું તો છેં પણ દુનિયાને ભૂલી ને કેવી રીતે અવાય.

આદત બની ગઈ તું મારી હવે ના સહેવાય,
છેં યાદો તો ખુબ ભીતર મા પણ નથી કઈ કહેવાય.

જિંદગી તારા વગર એકલી કેમ જીવાય,
ઇચ્છા છે મને  પણ, સાથે જીવવાની પણ નહિ રહી શકાય.

દૂર રહીને તારાથી હવે મારે ના રહેવાય,
નથી રહી સકતા સાથે, તો દુનિયા ને અલવિદા તો સાથે કહેવાય.

Gujarati Shayri by Margi Patel : 111026830
Ketul Patel 8 year ago

જેમ પાણી થી પાણી પર લખવું.

Ketul Patel 8 year ago

પ્રેમ નિભાવો પણ એટલો જ મુશ્કેલ છે.

Ketul Patel 8 year ago

જેમ માટી થી માટી પર લખવું.

Ketul Patel 8 year ago

પ્રેમ કારવો ઘણૉ સહલો છે.

Deeps Gadhvi 8 year ago

ના ડર તુ કોઇ થી હશે સચાઇ પ્રેમ માં તો દુશ્મન પણ સાથ આપસે

Deeps Gadhvi 8 year ago

પ્રેમ માં પાગલ બની ને દુનીયા થી શુ કામ ડરે છે,છે ગહેરાઇ તારા પ્રેમ માં તો વહેમાઇ કેમ જાય છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now