Gujarati Quote in Whatsapp-Status by Writer Dhaval Raval

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*શબ્દોનો સારો છે વૈભવ*

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

*બોલી બોલવાથી થાય છે સારું*
*મીઠી બોલી ધનના અભાવે દેખાય*
*બોલી પર અભિમાન ધન વૈભવ નું દેખાય*
*પણ શબ્દો છે મીઠા,એટલે શબ્દો નો સારો છે વૈભવ*

*બુદ્ધિ અને ભાગ્ય રહેલું વૈભવ નામ માં*
*ધન ધાન્ય પણ છે રહેલું વૈભવ નામ માં*
*બધું પ્રેમ થી થાય,એટલે શબ્દોનો સારો વૈભવ કહેવાય*

*અભિમાન કરે તેના જાય ધન અને વૈભવ*
*ધન વૈભવ થી ના થાય ક્યાંક પ્રદર્શન*
*પ્રેમની સાથે સત્ય બોલી બોલે એને વર્યા કેવાઈ ધન વૈભવ*
*ધન વૈભવ સારું કેવાઈ,એટલે શબ્દોનો સારો છે વૈભવ*

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ધવલ રાવલ
ચલાલા
TRUST ON GOD

Gujarati Whatsapp-Status by Writer Dhaval Raval : 111026824
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now