વિષય :-----
_*ઘરવખરી*_
............................................................
*ત્યારે ખબર પડી*
*➖➖➖➖➖➖➖➖➖➖*
*ફ્રીજ ટીવી ની એ તો જોગવાઈ*
*કરતા ઘરવખરી માં ત્યારે ખબર પડી*
*ખુડ્સી ને હીંચકો અલગ પડી ગયા*
*કરતા ઘરવખરી માં ત્યારે ખબર પડી*
*કરતો હું પણ એક નાનો પ્રયાસ*
*પણ સાચો પ્રયાસ તમે કર્યો માં ત્યારે ખબર પડી*
પેટી,કબાટ ને તમે કરતા ઘરવખરી
આ જોયુંને માં ત્યારે ખબર પડી
તમારી હતી એ સાચી મેહનત
થાક લાગતો તમને માં ત્યારે ખબર પડી
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*ધવલ રાવલ*
t r u s t o n g o d