મિત્રો મારા ભાણાએ એક સાહસ કર્યું છે: ગીત ગાવાનું!! જોક કે ગાવું એ ખાવા જેવું સહેલું તો નથી જ.
પણ એની ગાયકીના શોખને, એના શબ્દો- સ્વરોને, એની હિંમતને, આનંદને, ખુશીને, એના અદકેરા ઉત્સાહને આપ સૌ ઉમંગભેર વધાવી લેજો.
નાનું બાળક જ્યારે પા પા પગલી ભરે છે ત્યારે 'તને ચાલતા નહીં આવે રે'વા દે' એવું કહીને આપણે એને ઉતારી પાડતા નથી કે ટોકતા પણ નથી. એને જેમ આનંદથી સાથ સહયોગ આપીએ છીએ એમ જ મારા આ નવોદિત ગાયક ભાણાને (પંકજ ભીલેચાને) પોંખી લો એ જ એક અપેક્ષા....!!
લીંક નીચે આપેલી છે...
https://youtu.be/xNGw9jM8aNA