Gujarati Quote in Quotes by bharat maru

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પતિ પત્ની એ સાથે ચાલવું હોય તો એકનો જમણો અને બીજાનો ડાબો હાથ સાથે જોડાય છે .....
એટલું તો બંને એ એકબીજાને અનુકુળ થવું પડે ....
બાકી બંને જો જમણા હાથ નો જ આગ્રહ રાખે તો પંજો લડાવી શકાય 
સાથે ચાલી ના શકાય ....

Gujarati Quotes by bharat maru : 111025984
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now