મારાં માધવે કીધું છે મીરાં ના થવાય તો કાંઈ નહીં....... ઝેર નો પ્યાલો નાં પીવાય તો પણ કાંઇ નહીં...... પણ..... સુદામા બનવાની કોશિશ તો ચોક્કસ કરજો...... એક વાર મિત્રતા મારી પામશો પછી..... સમાજ નાં કહેવાતાં આ ખખડધજ સંબંધો નાં ઝેર વારંવાર નહીં પીવા પડે..... હું તમનેં અલૌકિક આનંદનાં અમૃત પળેપળ મારાં હાથે પીવડાવીશ....... મીસ મીરાં.....