ફોરેન કન્ટ્રીઝ માં કોઈ બીમારની ખબર પૂછવા જાય ,
ત્યારે ....
Get Well Soon
એટલે કે
જલ્દી સાજા થઇ જશો એવુ કહે.

જ્યારે આપણે ત્યાં તો એવું કહે ,
.
.
.
.
.
.
.
ધ્યાન રાખજો બાપા....
.
.
.
.
અમારા પાડોશી આમાં જ ગુજરી ગયા હતા .... 

Gujarati Jokes by Ketan : 111025139
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now