મધ્યરાત્રિએ બે વાગ્યા ના સુમારે પેડક રોડ પર થી પસાર થતી એમ્બ્યુલન્સ ની સાઇરને થોડીવાર માટે તો નિઃશબ્દ શાંતિ ને ચીરી રાત્રિની નીરવતા ને ભયજનક
બનાવી દીધી.રસ્તા ની કોરે સૂતેલા, મેલાઘેલા કપડાં પહેરેલા, આખા દિવસ ની કાળી મજૂરી કરીને બીજા દિવસ ની ચિંતા માં જંપી ગયેલા અર્ધભૂખ્યા મજૂરોના
પરિવારને થોડી વાર માટે તો થથરાવી દીધા, પરંતુ રોજબરોજના મધ્યરાત્રિના અવાજોથી ટેવાયેલા એમના દિમાગ બીજી પળે તો પાછા નિંદ્રાધીન થઇ ગયા....
Continue reading our 1st chapter of Novel “Vichhed”, only on Matrubharti...