કોઈ ના જીવન ની વ્યાખ્યા બદલી નાખે....
અઢી અક્ષરનો એ પ્રેમ...
હદય ના દબ્કારા વધી જાય કોઈ ને જોઈ ને.....
અઢી અક્ષરનો એ પ્રેમ ....
ઝલક એની જોઈ ને આખા દીવસ નો થાક ઉતરી જાય....
અઢી અક્ષરનો એ પ્રેમ...
ઉગતા સૂર્યની પેહલી કિરણ અને ઉગતા ચંદ્રની પેહલી ચાંદની કોઈ નો અહેસાસ કરવતી હોય....
અઢી અક્ષરનો એ પ્રેમ....
માથું કોઈ ના ખભા પર મૂકી ને લાગે કે જીવન હળવું થઇ જાય....
અઢી અક્ષરનો એ પ્રેમ....
સવાર માં ઉઠીને નયન ખોલતા પેહલા કોઈનો ચેહરો જોવા ની ઈચ્છા થાય ....
અઢી અક્ષરનો એ પ્રેમ...
મંદિર માં દર્શન કરતી વખતે પડખે કોઈ ઉભું છે એવો અભાસ થાય....
અઢી અક્ષરનો એ પ્રેમ ...
બે યુગલ પક્ષી નો પ્રેમ જોઈ ને કોઈ ની યાદ આવી જાય
અઢી અક્ષરનો એ પ્રેમ....
અને આ ગઝલ વાંચતા –વાંચતા તમને જેની યાદ આવી જાય
અઢી અક્ષરનો એ પ્રેમ....