પ્રેમ ના એ સાચા શબ્દો ક્યાં ગોતવા જાઉ મડે કોઇ તો મને કેજો,
પ્રેમ ના એ સાચા દિલ્લાસા કોને આપવા જાઉ મડે કોઇ તો મને કેજો,
પ્રેમ ના એ સાચા અર્થ કોને સમજાવા જાઉ મડે કોઇ તો કેજો,
પ્રેમ ની એ સાચી લાગણી કોને કહેવા જાઉ મડે કોઇ તો કેજો,
પ્રેમ ની સાચી પરીભાષા કોને ક્યાં અને કઇ રીતે સમજાવા જાવ કોઇ મડે તો આ ચારણ ને કેજો......
-deeps gadhavi